હિંગોરા સમાજવાડીના વિકાસ કાર્યો માટે સરકાર, સંસ્થા અને અન્ય સહાયકો
| રકમ | દાતાનું નામ | ટિપ્પણી | ગામ |
|---|---|---|---|
| ૧૦,૦૦,૦૦૦/- | સરકારશ્રી તરફથી સહાય | ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા ના ભલામણ થી ડીસ્ટ્રીક મિનરલ ફાઉન્ડેશન ના ફંડ માંથી | ગુજરાત |
| ૧,૫૦,૦૦૦/- | અબડાસા તાલુકા પંચાયત | ચેરમેન શ્રી જાફર ભાઈ હિંગોરા ના ભલામણ થી પીવા ના પાણી ના ટાકા માટે | અબડાસા |
| ૨,૪૫,૦૦૦/- | અબડાસા તાલુકા પંચાયત | ચેરમેન શ્રી જાફર ભાઈ હિંગોરા ના ભલામણ થી પેવર બ્લોક માટે | અબડાસા |
| ૧,૫૧,૦૦૦/- | સૈયદ નિસારઅહેમદ અબ્દુલરહેમાન-મીરા ઈન્ડ સોલ | સમાજ વાડી ના વિકાસ કાર્યો માટે | ભુજ |
| ૫૦૦૦૦૦/- | હનીફ હાજી યાકુબ બાબા પઢિયાર-કોહિનુર એન્ટરપ્રાઈઝ | સમાજ વાડી ના વિકાસ કાર્યો માટે | નુંધાતડ |
| ૨૫૧૦૦૦/- | હાજી દાઉદ હાજી ફકીરમામદ પઢિયાર-નોમાન એન્ટરપ્રાઇઝ | સમાજ વાડી ના વિકાસ કાર્યો માટે | નુંધાતડ |
| ૧૧૧૦૦૦/- | સાલેમામદ હાજીઆમદ પઢિયાર -એકતા એન્ટરપ્રાઇઝ | સમાજ વાડી ના વિકાસ કાર્યો માટે | નુંધાતડ |
| હાજીદાઉદ ભાઈ બોલીયા-ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર | સમાજ વાડી ના વિકાસ કાર્યો માટે | મુન્દ્રા | |
| ૧૦૧૦૦૦/- | લખનભાઈ પટેલ - સ્વેલવેલ માઈનકેમ પ્રા . લી . | સમાજ વાડી ના વિકાસ કાર્યો માટે | ભુજ |
| ૫૧૦૦૦/- | રૂપસંગજી સામતજી પાયર - સરચીયાર માઈન્સ | સમાજ વાડી ના વિકાસ કાર્યો માટે | મીયાણી |
| ૫૧૦૦૦/- | દિનેશભાઈ અગ્રવાલ - જી.એલ મિનરલ્સ | સમાજ વાડી ના વિકાસ કાર્યો માટે | ગાંધીધામ |
| ૫૦૦૦૦/- | દેવરામભાઈ પરબતભાઈ પટેલ - ફાઉડવેલ માર્કેટિંગ પ્રા. લિ. | સમાજ વાડી ના વિકાસ કાર્યો માટે | ભુજ |
| ૫૦૦૦૦/- | પૂર્વરાજસિંહ જાડેજા - લાવીઓશા ટાઈમેક્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રા. લિ. | સમાજ વાડી ના વિકાસ કાર્યો માટે | કોટડી (મહાદેવપુરા) |
| ૫૦૦૦૦/- | ઈશ્વરભાઈ ગઢવી - શ્રી સોનલ ટેકનો સર્વિસીસ | સમાજ વાડી ના વિકાસ કાર્યો માટે | રાયણ |
| ૨૫૦૦૦/- | કિશોરસિંહ વખતસિંહ જાડેજા - દાદા ધોરમનાથ ક્રશ મેટલ | સમાજ વાડી ના વિકાસ કાર્યો માટે | વિંઝાણ |
| ૨૫૦૦૦/- | જટુભા લાભસંગજી સોઢા - ભવ્ય અર્થ મુવર્સ | સમાજ વાડી ના વિકાસ કાર્યો માટે | મીયાણી |
| ૨૫૦૦૦/- | હાજીઇબ્રાહીમભાઈ હાલેપોત્રા - આફ્રિન ક્રશ મેટલ | સમાજ વાડી ના વિકાસ કાર્યો માટે | રાયધણજર |
| ૨૫૦૦૦/- | દેવેન્દ્રસિંહ વનરાજસિંહ જાડેજા - કોટનાથ કમ મેટલ | સમાજ વાડી ના વિકાસ કાર્યો માટે | વિંઝાણ |
| ૨૫૦૦૦/- | વસંતભાઈ ભાનુશાલી - યશ મિનરલ્સ | સમાજ વાડી ના વિકાસ કાર્યો માટે | હાજાપર |