સિપાસનામા

સિપાસનામા

હિંગોરા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ, કચ્છના હિંગોરા સમાજને દીની, તઅલીમી અને સામાજિક ક્ષેત્રે અમૂલ્ય રહનુમાઈ, દુઆઓ અને ખિદમત અર્પણ કરનાર આપણા બે દીની રહનુમાઓને ખિરાજે અકિદત પેશ કરે છે.

મુફ્તી-એ-કચ્છ હઝરત અલ્લામા અલ્હાજ અહમદશા હાજી મિયાંસાહેબ બુખારી ખીરાજે અકીદત

મુફ્તી-એ-કચ્છ હઝરત અલ્લામા અલ્હાજ અહમદશા હાજી મિયાંસાહેબ બુખારી

મુફ્તી-એ-કચ્છ · મહાન આલિમ અને સમાજના માર્ગદર્શક

વિસાલ: 25 રમઝાન 1442 હિજરી (૮મી મે ૨૦૨૧)

અલ્લામા અલ્હાજ ડો. હાજીજહાંગીરશા હાજીમીયા સાહેબ બુખારી ખીરાજે અકીદત

અલ્લામા અલ્હાજ ડો. હાજીજહાંગીરશા હાજીમીયા સાહેબ બુખારી

ધાર્મિક આલિમ · સમાજના માર્ગદર્શક

વિસાલ: 10 રબી-ઉલ-અવ્વલ 1446 હિજરી (૧૪ સપ્ટેમ્બર ૨૦૨૪)