
હિંગોરા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા હિંગોરા કોમ્યુનિટી હોલ વિંઝાણ, અબડાસા કચ્છ ખાતે મો શિક્ષણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માન આપી સમાજના વડીલો અને આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
21 Nov 2023, Tue at વિંઝાણ, અબડાસા