સભાઓ

સભાઓ

અમારી નવીનતમ મીટિંગ્સ

  • 26-10-2022
  • ખીરસરા (વિંઝાણ)

કારોબારી બેઠક

સમાજવાડીના કામો શરૂ કરવા ચર્ચા વિચારણા

  • 23-10-2021
  • ધનાવાળા

કારોબારી બેઠક

4 થો સમૂહ લગ્નના આયોજનની ચર્ચા

  • 27-12-2020
  • ખીરસરા (વિંઝાણ)

કારોબારી બેઠક

3 જો સમૂહ લગ્નના આયોજનની ચર્ચા

  • 04-10-2020
  • ખીરસરા (વિંઝાણ)

સમગ્ર સમાજની સામાન્ય સભા

આગામી 3 વર્ષ માટે સમિતિની રચના

  • 29-09-2020
  • ખીરસરા (વિંઝાણ)

કારોબારી બેઠક

ત્રણ વર્ષના હિસાબ અને મુદ્દતની સમાપ્તિના વચન પર કમિટીને બરખાસ્ત

  • 05-01-2020
  • ખીરસરા (વિંઝાણ)

કારોબારી બેઠક

2 જો સમૂહ લગ્નના આયોજનની ચર્ચા

  • 29-09-2019
  • ખીરસરા (વિંઝાણ)

કારોબારી બેઠક

ચર્ચા શૈક્ષણિક સન્માન 2018 ના આયોજન સંદર્ભે

  • 26-05-2019
  • સાંધવ

કારોબારી બેઠક

પ્રથમ સમૂહ લગ્નના આયોજન ની ચર્ચા

  • 21-10-2018
  • વિંઝાણ

કારોબારી બેઠક

શૈક્ષણિક સન્માન 2018 ના આયોજન અંગે ચર્ચા

  • 17-06-2018
  • ગઢવાડા

કારોબારી બેઠક

શૈક્ષણિક અને આરોગ્ય સહાયતાના નીતિ નિયમો

  • 12-11-2017
  • ધનાવાળા

કારોબારી બેઠક

બેંક વ્યવહારો માટે નિયુક્ત નિમણૂક

  • 15-10-2017
  • વિંઝાણ

કારોબારી બેઠક

ટ્રસ્ટ નોંધણી સંબંધિત જરૂરી ઠરાવો અને સંમતિ પત્ર

  • 27-08-2017
  • નાનાવાડા

કારોબારી બેઠક

શૈક્ષણિક સન્માન 2017 ના આયોજન અંગે ચર્ચા

  • 13-08-2017
  • ખીરસરા (વિ)

સમગ્ર સમાજની સામાન્ય સભા

સંગઠનની રચના અને પ્રમુખની પસંદગી